Posts

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

Image
    નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અ...

આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન

Image
  આહવા (ડાંગ) : કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૩: તાજેતરમાં જ રાજ્ય સમસ્તમાં સંપન્ન થયેલા ૨૧માં ‘શાળા પ્રવેશોત્સવ’ નો પ્રારંભ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે, છેવાડાના ડાંગ જિલ્લાના, છેક છેવાડે મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા બીલીઆંબા ગામેથી કરાવ્યો હતો. દરમિયાન કોઈ પણ પ્રકારના નાના-મોટા ઉઘોગ ગૃહો કે કારખાનાઓ ન હોવા છતા, ડાંગ જિલ્લા પ્રશાસનના હકારાત્મક અભિગમ અને આશય સાથે 'કન્યા કેળવણી' ના એક ઉમદા કાર્યમાં રૂ. ૧૧ લાખ જેટલી માતબર રકમનો ચેક માન.મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરી, ડાંગની ઉદાત્ત ભાવનાનો પરિચય આપ્યો હતો. બેટી બચાવો-બેટી પઢાવોના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરતાં નાનકડા ડાંગ જિલ્લાના વહીવટી તંત્રે ‘કન્યા કેળવણી નિધિ’ માં મોટું યોગદાન પૂરું પાડ્યું છે. જે બદલ સહયોગી સૌ અધિકારીઓનો ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. કન્યા કેળવણી નિધિમાં નાનકડા ડાંગ જિલ્લાનું મોટું યોગદાન - (ડાંગ માહિતી બ્યૂરો) : આહવા : તા: ૩: તાજેતરમાં જ રાજ્ય... Posted by  Info Dang GoG  on  Wednesday, July 3, 20...

શાળા પ્રવેશોત્સવની શરુઆત કરનાર પ્રથમ રાજ્ય : ગુજરાત રાજ્ય

પ્રવેશોત્સવ :- ગુજરાત સરકારે વર્ષ 1998-99 થી શાળા પ્રવેશોત્સવ નામનો કાર્યક્રમ અમલમાં મૂક્યો હતો. આ કાર્યક્રમ શરૂઆતમાં બનાસકાંઠા, પંચમહાલ અને ડાંગ જિલ્લામાં લાગુ કરવામાં આવ્યો હતો. આજે રાજ્યની દરેક શાળા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં પ્રથમ વર્ગ પ્રવેશોત્સવ ઉજવે છે; જેમાં ગામના સો ટકા લાયક બાળકોને પ્રવેશ આપવાના પ્રયાસો કરવામાં આવે છે. આ દિવસે પ્રવેશ મેળવનાર દરેક બાળકને એજ્યુકેશન કીટ મેળવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. 2. વૈકલ્પિક શિક્ષણ યોજના :- વૈકલ્પિક શિક્ષણ યોજના 1998 થી લાગુ કરવામાં આવી છે. સામાજિક અને આર્થિક કારણોસર બાળક શાળામાં પ્રવેશ મેળવી શકતું નથી; આ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ આ યોજના શરૂ કરવામાં આવી છે. 3. બિન-વૈધાનિક શિક્ષણ કાર્યક્રમ:- માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 1979-80 થી 6 થી 14 વર્ષની વયજૂથના શાળા બહારના બાળકો માટે બિન-કાનૂની શિક્ષણ અથવા બિન-શાળા શિક્ષણનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. 4. ઓપરેશન બ્લેકબોર્ડ :- આ કાર્યક્રમ 1997-98માં પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવાના આશયથી શરૂ કરવામાં આવ્યો હતો. 1999 સુધીમાં, 5 લાખથી...

Kheda District Shala praveshotsav 2024 : Nadiad, Thasra, Kapadvanj, Mehmedabad

 Kheda District Shala praveshotsav 2024 :  Nadiad,  Thasra,  Kapadvanj,  Mehmedabad ➡️ આયોજનથી અવલોકનના ઉમદા અભિગમની સાથે શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર... ➡️ ગાંધીનગર ખાતે... Posted by Gujarat Information on  Thursday, July 4, 2024 ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024

Botad District shala Praveshitsav 2024 : Botad, Gadhada, Barvala and Ranpur.

  Botad District shala Praveshitsav 2024 : Botad, Gadhada, Barvala and Ranpur . ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024 ➡️ આયોજનથી અવલોકનના ઉમદા અભિગમની સાથે શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર... ➡️ ગાંધીનગર ખાતે... Posted by Gujarat Information on  Thursday, July 4, 2024

Chhotaudepur district shala Praveshitsav 2024 : Chhotaudepur, Pavijetpur, Kawant, Naswadi, Sankheda and Bodeli taluka.

 Chhotaudepur district shala Praveshitsav 2024 :  Chhotaudepur, Pavijetpur,  Kawant, Naswadi, Sankheda and Bodeli taluka .  ➡️ આયોજનથી અવલોકનના ઉમદા અભિગમની સાથે શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર... ➡️ ગાંધીનગર ખાતે... Posted by Gujarat Information on  Thursday, July 4, 2024 ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024

Devbhoomi Dwarka Diatrict Shala praveshotsav 2024 : Dwarka, Bhanvad, Kalyanpur, Jamkhambhaliya.

 Devbhoomi Dwarka Diatrict Shala praveshotsav 2024 : Dwarka, Bhanvad, Kalyanpur,Jamkhambhaliya. ➡️ આયોજનથી અવલોકનના ઉમદા અભિગમની સાથે શિક્ષણના પાયાને વધુ મજબૂત કરવા સતત પ્રયત્નશીલ રાજ્ય સરકાર... ➡️ ગાંધીનગર ખાતે... Posted by Gujarat Information on  Thursday, July 4, 2024 ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024